કયો આલેખ પૃથ્વીના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $(r)$ સાથે ગુરુત્વપ્રવેગ $(g)$ ના ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે (પૃથ્વીની ત્રિજ્યા $= R_e$)?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

બે ગ્રહો $A$ અને $B$ ની ઘનતા અનુક્રમે $\varrho_1$ અને $\varrho_2$ છે અને તેમની ત્રિજ્યા અનુક્રમે $r_1$ અને $r_2$ છે. ગ્રહ $A$ પરના ગુરુત્વપ્રવેગનો ગ્રહ $B$ પરના ગુરુત્વપ્રવેગ સાથેનો ગુણોત્તર કેટલો થાય?

$m$ દળ ધરાવતા પદાર્થ માટે,પૃથ્વીની સપાટીથી $R$ અંતરે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $\frac{g}{4}$ છે. પૃથ્વીની સપાટીથી $\frac{R}{2}$ અંતરે તેનું મૂલ્ય કેટલું હશે? ($R = \text{પૃથ્વીની ત્રિજ્યા}$,$g = \text{સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ}$)

પૃથ્વીની સપાટી પર અને ગ્રહની સપાટી પર એક પદાર્થના વજનનો ગુણોત્તર $9 : 4$ છે. ગ્રહનું દળ પૃથ્વીના દળના $\frac{1}{9}$ ગણું છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે? (ધારો કે ગ્રહોની દળ ઘનતા સમાન છે)

પૃથ્વીની સપાટીથી કેટલા ઊંડાણે ખોદકામ કરવાથી ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્ય કરતા $40 \%$ જેટલું ઘટી જાય ($km$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $6400 \ km$ છે)

જે ઊંડાઈએ ગુરુત્વપ્રવેગ $\frac{g}{n}$ થાય છે તે ઊંડાઈ શોધો [ $R$ = પૃથ્વીની ત્રિજ્યા,$g$ = ગુરુત્વપ્રવેગ,$n=$ પૂર્ણાંક].

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo