કયું અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓનું વિસ્તરણ,ઓક્સિજનનો વધતો વપરાશ અને ગ્લાયકોજીનોલિસીસ પ્રેરે છે?

  • A
    $ACTH$
  • B
    ઇન્સ્યુલિન
  • C
    એડ્રિનાલિન
  • D
    ગ્લુકાગોન

Explore More

Similar Questions

કોન્સ સિન્ડ્રોમ (Conn's syndrome) શેના કારણે થાય છે?

આપણા શરીરમાં,કયું સ્ટીરોઈડ પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું નિયમન કરે છે?

$A$ : આપણું શરીર અતિશય ઠંડીમાં એડ્રિનાલિનનો સ્ત્રાવ કરે છે.
$R$ : એડ્રિનાલિન ચયાપચયનો દર વધારે છે.

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્વભાવે પ્રોટીન નથી?

એડ્રિનલ ગ્રંથિ શેમાંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo