નીચેનામાંથી કયો સમૂહ યોગ્ય રીતે જોડાયેલ છે?

  • A
    એનેલિડા,ઇન્સેક્ટા,મેમેલિયા એ વર્ગો છે
  • B
    આર્થ્રોપોડા,મોલસ્કા,પિસીસ એ સમુદાયો છે
  • C
    પ્રોટોઝોઆ,રાઈઝોપોડા,કોરડાટા એ સમુદાયો છે
  • D
    કેલ્કેરિયા,ઓલિગોકીટા,એવ્સ એ વર્ગો છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા લક્ષણો ઉભયજીવી અને સરિસૃપ બંનેમાં સમાન છે?
$a$ - ફલનનો પ્રકાર
$b$ - શીતરુધિરવાળા (અસમતાપી)
$c$ - વિકાસ
$d$ - અંડપ્રસવી
$e$ - દેહકોષ્ઠી
$f$ - દ્વિપાર્શ્વ સમમિતિ

નીચેનામાંથી કયા સમૂહોમાં ફાઇલમ (સમુદાય) મુજબ યોગ્ય રીતે જોડાણ થયેલ નથી?

સાચી જોડ શોધો:

નીચેના ત્રણ પ્રાણીઓના જૂથમાંથી કયું જૂથ તેની બાહ્યાકાર વિદ્યાકીય લાક્ષણિકતા સાથે યોગ્ય રીતે જોડાયેલું છે?

નીચેના વચ્ચેની બે સમાનતાઓ જણાવો:
$(a)$ વિહગ (Aves) અને સસ્તન (Mammals)
$(b)$ દેડકો અને મગર
$(c)$ કાચબો અને પાયલા (Pila)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo