આપેલ આકૃતિ દ્વારા કયા પ્રકારનો પિરામિડ દર્શાવવામાં આવ્યો છે?

  • A
    વૃક્ષ નિવસનતંત્રમાં સંખ્યાનો પિરામિડ
  • B
    વૃક્ષ નિવસનતંત્રમાં જૈવભારનો પિરામિડ
  • C
    જલીય નિવસનતંત્રમાં જૈવભારનો પિરામિડ
  • D
    વૃક્ષ નિવસનતંત્રમાં ઊર્જાનો પિરામિડ

Explore More

Similar Questions

પરિસ્થિતિકીય તંત્રમાં ઉત્પાદકો અને ઉપભોક્તાઓ વચ્ચેના સંબંધને પિરામિડના સ્વરૂપમાં આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે,જેને શું કહેવાય છે?

$A$: દરિયામાં જૈવભારનો નિવસનતંત્ર પિરામિડ સામાન્ય રીતે ઉલટો હોય છે.
$R$: માછલીઓનો જૈવભાર ફાઈટોપ્લેન્કટોન (વનસ્પતિ પ્લવકો) કરતા ઘણો વધારે હોય છે.

પરિસ્થિતિકીય પિરામિડ કેટલા પ્રકારના હોય છે?

દરિયાઈ નિવસનતંત્રમાં જૈવભારનો પિરામિડ . . . . . . હોય છે.

તળાવના નિવસનતંત્રમાં,જૈવભારનો પિરામિડ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo