કયો $C - C$ બંધ સૌથી મજબૂત છે?

  • A
    $sp^3 - sp^3$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ દ્વારા રચાયેલ (આલ્કેન માં)
  • B
    $sp^2 - sp^2$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ દ્વારા રચાયેલ (આલ્કીન માં)
  • C
    $sp - sp$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ દ્વારા રચાયેલ (આલ્કાઈન માં)
  • D
    બધા સમાન છે

Explore More

Similar Questions

$NO_2^+$,$NO_3^-$ અને $NH_4^+$ માં નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષકોનું સંકરણ અનુક્રમે કયું હશે?

Difficult
View Solution

$NH_4^{+}$ આયનના સંયુગ્મી બેઝ (conjugate base) માં મધ્યસ્થ પરમાણુની સંકરણ અવસ્થા (hybridization state) શું છે?

$CH_4$ અણુમાં,કાર્બનની આસપાસ હાઇડ્રોજન પરમાણુઓ કેવી રીતે ગોઠવાયેલા હોય છે?

નીચે આપેલા કોષ્ટકને આધારે નીચેનામાંથી કયો સેટ સાચો છે?
અણુસંકરણભૂમિતિમધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા
$I$$SiH_4$$sp^3$સમચતુષ્ફલકીય$0$
$II$$BeCl_2$$sp^2$રેખીય$1$
$III$$SF_4$$dsp^3$સમચોરસ સમતલીય$1$
$IV$$SnCl_2$$sp$રેખીય$0$

નીચેનામાંથી કયો સેટ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo