જ્યારે $2n$ મોલ $C_6H_5Cl$ ને સૂકા ઈથરની હાજરીમાં $2n$ મોલ સોડિયમ પરમાણુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી કયું $n$ મોલ સંયોજન મળે છે?

  • A
    બાયફિનાઈલ
  • B
    ટોલ્યુઈન
  • C
    ફિનોલ
  • D
    બેન્ઝીન

Explore More

Similar Questions

"હેલોએરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ $\left( -NO_2 \right)$ ની હાજરી,હેલોએરિન સંયોજનોની ન્યુક્લિઓફિલિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે." - આ વિધાનને ઉદાહરણ દ્વારા સમજાવો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો: $C_6H_5-NO_2 + CH_3-COCl \xrightarrow{AlCl_3} \text{મુખ્ય નીપજ}$

જ્યારે ક્લોરોબેન્ઝીનને નાઈટ્રેટિંગ મિશ્રણ સાથે ગરમ કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

નીચેના સંયોજનોની ઘનતાનો સાચો ઉતરતો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું સંયોજન $NaOH$ સાથે સૌથી ઝડપી દરે પ્રક્રિયા કરે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo