નીચેનામાંથી કયા આલ્કેનનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થાય છે?

  • A
    $C_{20}H_{42}$ થી $C_{24}H_{50}$
  • B
    $C_{36}H_{74}$ અને તેથી વધુ
  • C
    $C_{10}H_{22}$ થી $C_{12}H_{26}$
  • D
    $C_{15}H_{32}$ થી $C_{19}H_{40}$

Explore More

Similar Questions

સોડિયમ એસિટેટ અને સોડિયમ પ્રોપિયોનેટ ધરાવતા જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન .......... આપે છે.

સૂર્યપ્રકાશની હાજરીમાં $CH_4$ ની $Cl_2$ સાથેની પ્રક્રિયા દ્વારા નીચેના પૈકી કયું સંયોજન ન બને?

બે $3^o$ અને એક $2^o$ કાર્બન પરમાણુ ધરાવતા સૌથી સાદા હાઇડ્રોકાર્બનમાં કેટલા $1^o$ કાર્બન પરમાણુઓ હાજર હશે?

ઈથેનમાંથી $n$-બ્યુટેન બનાવવા માટેની પ્રક્રિયા આપો.

આલ્કેનનું હેલોજનેશન એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo