માનવ રક્તના $pH$ ને કુદરતી રીતે જાળવી રાખવા માટે નીચેનામાંથી કયા બફરનો ઉપયોગ થાય છે?

  • A
    હાઇડ્રોજન સાયનાઇડ અને સોડિયમ સાયનાઇડ
  • B
    કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર ક્લોરાઇડ
  • C
    કાર્બોનિક એસિડ અને કાર્બોનિક એસિડનો ક્ષાર
  • D
    એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ

Explore More

Similar Questions

સોડિયમ એસિટેટ બફરનું $pH$ $pH = pK_a + \log \frac{[Salt]}{[Acid]}$ દ્વારા આપવામાં આવે છે. એસિટિક એસિડનો $K_a = 1.8 \times 10^{-5}$ છે. જો $[Salt] = [Acid] = 0.1 \, M$ હોય,તો દ્રાવણનું $pH$ આશરે કેટલું હશે?

પાણીમાં નીચેનામાંથી કયું મિશ્રણ બેઝિક બફર તરીકે કાર્ય કરે છે?

$0.01 \ M$ નિર્બળ એસિડ અને નિર્બળ એસિડ તથા પ્રબળ બેઇઝના ક્ષારના $0.05 \ M$ દ્રાવણને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. બફર દ્રાવણનો $pH$ કેટલો હશે? $(pK_a = 4.74)$

નીચે આપેલા બધા જ દ્રાવણોની સાંદ્રતા સમાન છે. નીચેનામાંથી કોના સમાન કદને મિશ્ર કરવાથી બફર દ્રાવણ મળશે?
$A = NH_4Cl$; $B = CH_3COONa$; $C = NH_4OH$; $D = CH_3COOH$

$20 \ mL$ $0.1 \ M$ એસિટિક એસિડને $50 \ mL$ પોટેશિયમ એસિટેટ સાથે મિશ્ર કરવામાં આવે છે. $27^{\circ} C$ તાપમાને એસિટિક એસિડનો $K_a = 1.8 \times 10^{-5}$ છે. જો મિશ્રણનો $pH$ $4.8$ હોય, તો પોટેશિયમ એસિટેટની સાંદ્રતા ગણો. ($M$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo