સોડાલાઈમ સાથે પ્રક્રિયા કરતી વખતે નીચેનામાંથી કયું સંયોજન ડિકાર્બોક્સિલેશન માટે સૌથી વધુ સક્રિય છે?

  • A
    $CH_3-C(CH_3)_2-COOH$
  • B
    $O_2N-CH_2-COOH$
  • C
    $CH_3-CH(CH_3)-COOH$
  • D
    $C_6H_5-COOH$

Explore More

Similar Questions

ઈથાઈલ એસિટેટના પાયરોલીસીસથી શું મળે છે?

જ્યારે $CH_3COOH$ ની પ્રક્રિયા $CH_3MgX$ સાથે થાય છે,ત્યારે મુખ્ય નીપજ શું બને છે?

આપેલ એસિડ માટે સાપેક્ષ એસિડિકતાનો સાચો ક્રમ કયો છે?

નીચે આપેલા એસિડની એસિડિક પ્રબળતાનો ઘટતો ક્રમ કયો છે?
$(1)$ ટ્રાયક્લોરો એસિટિક એસિડ
$(2)$ ટ્રાયફ્લોરો એસિટિક એસિડ
$(3)$ એસિટિક એસિડ
$(4)$ ફોર્મિક એસિડ

$C_2H_5OH$ ની કોની સાથેની પ્રક્રિયાથી ફળો જેવી સુગંધ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo