નીચેનામાંથી કયું તત્વ પાણી સાથે પ્રક્રિયા કરે છે?

  • A
    $C$
  • B
    $Ge$
  • C
    $Sn$
  • D
    $Pb$

Explore More

Similar Questions

$SiCl_4$ નું જળવિભાજન થતા '$X$' અને $HCl$ બને છે. સંયોજન '$X$' $1000^{\circ} C$ તાપમાને પાણી ગુમાવે છે અને '$Y$' આપે છે. સંયોજનો '$X$' અને '$Y$' અનુક્રમે કયા છે?

કાર્બનના અપરરૂપો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$PbO_2$ એ સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મુક્ત થતો વાયુ કયો છે?

$AlCl_3$ ની સ્ફટિકીય અવસ્થામાં $Al$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

નીચેનામાંથી કયો પદાર્થ લેડ સુગર તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo