$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયું સમીકરણ સર્જન એન્થાલ્પીની વ્યાખ્યાને અનુરૂપ છે?

  • A
    $C(graphite) + 2H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to CH_3OH_{(g)}$
  • B
    $C(diamond) + 2H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to CH_3OH_{(g)}$
  • C
    $2C(graphite) + 4H_{2(g)} + O_{2(g)} \to 2CH_3OH_{(l)}$
  • D
    $C(graphite) + 2H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to CH_3OH_{(l)}$

Explore More

Similar Questions

$H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to H_2O_{(l)}$; $298 \ K$ પર $\Delta H = -285.8 \ kJ$. $1 \ atm$ અને $25^{\circ}C$ પર પાણીની બાષ્પીભવનની મોલર એન્થાલ્પી $44 \ kJ$ છે. $25^{\circ}C$ પર $1 \ mole$ પાણીની વરાળની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $...... \ kJ$ છે. ($.8$ માં)

જો $H^{+} + OH^{-} \to H_2O + 13.7 \ kcal$ હોય,તો બેઝ દ્વારા $1 \ mole$ $H_2SO_4$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે તટસ્થીકરણની ઉષ્મા .......$kcal$ થશે.

$298 \, K$ તાપમાને $C-H$,$C-C$,$C=C$ અને $H-H$ બંધની બંધ ઉર્જા અનુક્રમે $414$,$347$,$615$ અને $435 \, kJ \, mol^{-1}$ છે. પ્રક્રિયા $H_2C=CH_{2(g)} + H_{2(g)} \rightarrow H_3C-CH_{3(g)}$ માટે $298 \, K$ તાપમાને એન્થાલ્પી ફેરફાર કેટલો થશે?

જો $H_2O_{2(l)}$ અને $H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $-188 \ kJ/mol$ અને $-286 \ kJ/mol$ હોય,તો $2H_2O_{2(l)} \to 2H_2O_{(l)} + O_{2(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર કેટલો થશે?

$KOH$ અને $HNO_3$ માટે મોલર તટસ્થીકરણ ઉષ્મા,$NaOH$ અને $HCl$ ની મોલર તટસ્થીકરણ ઉષ્માની સરખામણીમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo