નીચેનામાંથી કયું ફિશર પ્રક્ષેપણ સૂત્ર $D^{-}$-ગ્લિસરાલ્ડિહાઈડ જેવું જ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

ગ્લુકોઝની ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી બનતું રજતદર્પણ (silver mirror) કોની હાજરી દર્શાવે છે?

જ્યારે ઓપ્ટિકલી શુદ્ધ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું $NaBH_4$ દ્વારા વારાફરતી રિડક્શન કરવામાં આવે ત્યારે અનુક્રમે કેટલા નીપજો ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

ગ્લુકોઝને $HI$ સાથે લાંબા સમય સુધી ગરમ કરતા શું મળે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કઈ શર્કરા રિડ્યુસિંગ શર્કરા છે?
$I$. સુક્રોઝ
$II$. રાઈબોઝ
$III$. લેક્ટોઝ
$IV$. ફ્રુક્ટોઝ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo