નીચેનામાંથી કયા હેલાઇડનું ગલનબિંદુ મહત્તમ છે?

  • A
    $NaCl$
  • B
    $NaBr$
  • C
    $NaI$
  • D
    $NaF$

Explore More

Similar Questions

વિધાન : $LiCl$ મુખ્યત્વે સહસંયોજક સંયોજન છે.
કારણ : $Li$ અને $Cl$ વચ્ચેની વિદ્યુતઋણતાનો તફાવત ખૂબ જ ઓછો છે.

એક વ્યક્તિ જમીન પરના બિંદુ $A$ થી ટાવરની ટોચનું અવલોકન કરે છે. આ બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. તે $A$ અને ટાવરના પાયાને જોડતી રેખાને લંબ દિશામાં $60 \ m$ ચાલે છે. આ નવા બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. તો,ટાવરની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

ગણ $\{1, 2, 3, \ldots, 9\}$ ના ઓછામાં ઓછા એક એકી સંખ્યા ધરાવતા ઉપગણોની સંખ્યા કેટલી છે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો વ્યતિકરણ અનુભવીને પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. બિંદુ $A$ આગળ કળા તફાવત $\pi / 2$ અને બિંદુ $B$ આગળ $\pi$ છે. તો $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત કેટલો થાય ($I$ માં)?

જો સમીકરણ $(b - c)x^2 + (c - a)x + (a - b) = 0$ ના ઉકેલો સમાન હોય,તો $a, b, c$ કઈ શ્રેણીમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo