નીચેનામાંથી કયું શૉટકી ક્ષતિ (Schottky defect) ની લાક્ષણિકતા નથી?

  • A
    સ્ફટિકની તત્વયોગમિતિ (stoichiometry) બદલાતી નથી.
  • B
    સ્ફટિકની વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે.
  • C
    સ્ફટિકની ઘનતા બદલાતી નથી.
  • D
    તે એક રિક્ત ક્ષતિ (vacancy defect) છે.

Explore More

Similar Questions

$F$-કેન્દ્રના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

Schottky defect એ કોની લેટીસ રચનામાં રહેલી અપૂર્ણતા દર્શાવે છે?

આયનીય ઘન પદાર્થમાં સ્ફટિક લેટીસમાં તેમના નિયમિત સ્થાનો પરથી સમાન સંખ્યામાં ધન આયનો અને ઋણ આયનો ગેરહાજર હોય અને ખાલી જગ્યાઓ સર્જાય,તેને શું કહેવાય?

સ્ફટિક લેટીસમાંથી એક મોનોવેલેન્ટ કેટાયન અને એક મોનોવેલેન્ટ એનાયનની ગેરહાજરીને શું કહેવામાં આવે છે?

ખાલી સ્થાનો ધરાવતા અને વિદ્યુતીય રીતે તટસ્થ $NaCl$ ના સ્ફટિકની ઘનતાનું વિશ્લેષણ કરતા નીચેના પરિણામો મળ્યા:
$(i)$ બધા જ સ્થાન ભરેલા ધરાવતા $NaCl$ ના સ્ફટિકની ઘનતા $= 2.178 \times 10^3 \ kg \ m^{-3}$
$(ii)$ ખાલી સ્થાન ધરાવતા $NaCl$ ના સ્ફટિકની ઘનતા $= 2.165 \times 10^3 \ kg \ m^{-3}$
તો $NaCl$ ના સ્ફટિકમાં ખાલી સ્થાનોના ટકા ..... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo