નીચેનામાંથી કયું $\pi$-કોમ્પ્લેક્સ છે?

  • A
    ટ્રાયમિથાઈલ એલ્યુમિનિયમ
  • B
    ફેરોસીન
  • C
    ડાયઈથાઈલ ઝિંક
  • D
    નિકલ કાર્બોનિલ

Explore More

Similar Questions

$(1+x)^n$ ના વિસ્તરણમાં $p$ માં અને $(p+1)$ માં પદના સહગુણકો અનુક્રમે $p$ અને $q$ હોય,તો $p+q$ ની કિંમત કેટલી થાય?

આપેલ હાફ-વેવ રેક્ટિફાયર સર્કિટમાં,$C$ અને $D$ વચ્ચેના આઉટપુટ $V_{CD}$ માટે નીચેનામાંથી કયો વેવફોર્મ સાચો છે?

$0.6\, kg$ દળ ધરાવતી મીટર સ્કેલની તેના પર લંબ અને $20\, cm$ ના સ્થાન પર રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $kg\, m^2$ માં કેટલી થાય? (સ્કેલની પહોળાઈ અવગણ્ય છે.)

એક ટીવી ટ્રાન્સમિટિંગ એન્ટેના $128 \ m$ ઊંચું છે. જો રિસીવિંગ એન્ટેના જમીનના સ્તર પર હોય,તો લાઇન-ઓફ-સાઇટ મોડમાં સંતોષકારક સંચાર માટે તેમની વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હશે? (પૃથ્વીની ત્રિજ્યા $R_e = 6.4 \times 10^6 \ m$)

જો $f: N \rightarrow Z$ એ $f(n)=\begin{cases} 2 & \text{જો } n=3k, k \in Z \\ 10 & \text{જો } n=3k+1, k \in Z \\ 0 & \text{જો } n=3k+2, k \in Z \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $\{n \in N: f(n)>2\}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo