નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?

  • A
    સાયક્લોસ્પોરિન : મોનાસ્કસ પર્પ્યુરિયસ
  • B
    સ્ટેટિન્સ : ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ
  • C
    બાયોગેસ : મિથેનોજેન્સ
  • D
    બ્યુટીરિક એસિડ : લેક્ટોબેસિલસ

Explore More

Similar Questions

$Bombykol$ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

પેનિસિલિનની એન્ટિબાયોટિક તરીકેની ભૂમિકા દર્શાવવા માટે કયા વૈજ્ઞાનિકોને શ્રેય આપવામાં આવ્યો હતો?

નીચેનામાંથી કઈ જોડ ખોટી રીતે જોડાયેલી છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો. નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. સ્ટ્રેપ્ટોકોકસ$(i)$ મુક્તજીવી નાઈટ્રોજન સ્થાપક બેક્ટેરિયા
$B$. પેનિસિલિયમ$(ii)$ ક્લોટ બસ્ટર (રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયાને રોકનાર)
$C$. મિથેનોજેન્સ$(iii)$ એન્ટિબાયોટિકનો સ્ત્રોત
$D$. એનાબેના$(iv)$ બાયોગેસ ઉત્પાદન

આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo