નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

  • A
    ટાઇફોઇડ – વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થવું.
  • B
    ન્યૂમોનિયા – ગંધ પારખવાની શક્તિમાં ઘટાડો.
  • C
    ફાઇલેરિયાસિસ (હાથીપગો) – સ્તન અને વૃષણકોથળી જેવા ભાગોમાં સોજો આવવો.
  • D
    દાદર – પ્રજીવો દ્વારા થતો રોગ.

Explore More

Similar Questions

ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે છે?
કેન્સર,એલર્જી,એમ્ફિસેમાં,બ્રોન્કાઈટીસ,અસ્થમા,હૃદયરોગ,હાઈપરટેન્શન,ફેફસાનું કેન્સર.

આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને સાચા વિધાનો ઓળખો:
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઉપયોગ થાય છે.
$(2)$ થાયમસને $T$-લસિકાકોષો માટેની $Training$ $School$ તરીકે ઓળખવામાં આવે છે.
$(3)$ માયસ્થેનિયા ગ્રેવિસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
$(4)$ કાર્સિનોજન પ્રત્યે શરીરના અતિશય પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમિતતાને કારણે ટર્નર સિન્ડ્રોમ ઉદભવે છે.

વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે કેટલા વિધાનો સાચી માહિતી આપે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં,કોષીય અંતરાય મુખ્ય ચાર પ્રકારના કોષો દ્વારા દર્શાવવામાં આવે છે.
$(2)$ $BCG$ રસીમાં જીવંત એટેન્યુએટેડ માયકોબેક્ટેરિયમ હોય છે.
$(3)$ $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં,$RBCs$ નું વિઘટન (હિમોલિસિસ) થવા લાગે છે.
$(4)$ નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે.

Difficult
View Solution

માનસિક વિકૃતિઓ સાથે સંકળાયેલી નીચેની સ્થિતિઓને સ્તંભ-$I$ માં તેમના સંબંધિત અર્થો સાથે સ્તંભ-$II$ માં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$i$. બુલિમિયા$a$. યાદશક્તિ ગુમાવવી
$ii$. એનોરેક્સિયા નર્વોસા$b$. ખોરાકનું અતિશય સેવન
$iii$. એમનેસિયા$c$. જીવનમાં ઉદાસી અને નિષ્ક્રિયતા
$iv$. ડિપ્રેશન$d$. ખોરાક પ્રત્યે ભાવનાત્મક અણગમો

નીચેનામાંથી કયું જોડકું અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo