$K_{2}Cr_{2}O_{7}$ વિશે નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    તેને $K_{2}CrO_{4}$ માંથી બનાવી શકાય છે.
  • B
    તેનો ઉપયોગ રેડોક્ષ ટાઇટ્રેશનમાં થાય છે.
  • C
    તે એસિડ અને બેઇઝ બંનેમાં સ્થિર છે.
  • D
    તેનો રંગ નારંગી છે.

Explore More

Similar Questions

જ્યારે $Cu^{2+}$ આયનની પ્રક્રિયા $KI$ સાથે કરવામાં આવે છે,ત્યારે દ્રાવણમાં સફેદ અવક્ષેપ $X$ મળે છે. આ દ્રાવણનું સોડિયમ થાયોસલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે,ત્યારે સંયોજન $Y$ બને છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

તાંબુ અને $Zn$ ધરાવતી મિશ્રધાતુ $x$ છે અને તાંબુ અને $Ni$ ધરાવતી મિશ્રધાતુ $y$ છે. તો અનુક્રમે $x$ અને $y$ શું છે?

$ \uparrow Y_{(g)} \xleftarrow{KI} CuSO_4 \xrightarrow{dil. H_2SO_4} X (\text{વાદળી રંગ}) $. $X$ અને $Y$ શું છે?

શેપ મેમરી (આકાર યાદ રાખવાની ક્ષમતા) ધરાવતી મિશ્રધાતુમાં ઘટકતત્વોનું પ્રમાણ કેટલું હોય છે?

ક્રોમાઈટ અયસ્ક $\xrightarrow{Na_2CO_3 + O_2} A$ $\xrightarrow[NaOH]{H_2SO_4} B$. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo