નીચેનામાંથી કયું $S_N2$ પ્રક્રિયા પ્રત્યે સૌથી ઓછું સક્રિય છે?

  • A
    $(CH_3)_3C-CH_2Br$
  • B
    $CH_3-CH_2-CH_2-Br$
  • C
    $(CH_3)_2CH-Br$
  • D
    $(CH_3)_3C-Br$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

$S_N1$ પ્રક્રિયામાં કયું સંયોજન ઝડપથી પ્રક્રિયા કરશે?
$CH_3-CH_2-Cl$ અને $C_6H_5-CH_2-Cl$

$1$-બ્રોમો-$3$-ક્લોરોસાયક્લોબ્યુટેન જ્યારે શુષ્ક ઈથરમાં ધાતુના સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનતી મુખ્ય નીપજ કઈ છે?

$2-$મિથાઈલબ્યુટેનનું મોનોક્લોરિનેશન કરતા,કાઈરલ સંયોજનોની કુલ સંખ્યા કેટલી છે?

ઇથાઇલ બ્રોમાઇડ આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરીને ..... આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo