નીચેનામાંથી કઈ પદ્ધતિ યજમાન કોષોમાં વિદેશી $DNA$ દાખલ કરવાની પદ્ધતિ નથી?

  • A
    માઈક્રોઈન્જેક્શન
  • B
    હીટ શોક પદ્ધતિ
  • C
    કોષની સાથે જીન ગન (gene gun) માં મૂકવું
  • D
    જેલ ઈલેક્ટ્રોફોરેસીસ

Explore More

Similar Questions

$DNA$ ફ્રેગમેન્ટેશન ($DNA$ ના ટુકડા કરવા) ના સંદર્ભમાં:
વિધાન $A$: જેલ ઇલેક્ટ્રોફોરેસિસ અને ઇલ્યુશન એ બે મહત્વની પ્રક્રિયાઓ છે.
વિધાન $B$: ઇથિડિયમ બ્રોમાઇડ સાથે અભિરંજિત કર્યા પછી,તેને $UV$ પ્રકાશમાં ખુલ્લું પાડવું પડે છે.

જનીન ઇજનેરી વિદ્યાના નીચેના સાધનો/પદ્ધતિઓમાંથી,પ્રાણી કોષોમાં બેક્ટેરિયલ જનીનનું ક્લોનિંગ કરવા માટે જરૂરી હોય તે ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. એન્ડોન્યુક્લિએઝ $II$. લાયગેઝ
$III$. $A. tumefaciens$ $IV$. માઇક્રોઇન્જેક્શન
$V$. જીન ગન $VI$. લાયસોઝાઇમ
$VII$. સેલ્યુલેઝ $VIII$. ઇલેક્ટ્રોફોરેસિસ

જનીન દ્રવ્ય $DNA$ ને અલગ કરવાની પદ્ધતિ વર્ણવો.

આ તકનીકમાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો/સુકોષકેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નીપજો જેવી કે એન્ટિબાયોટિક્સ,રસીઓ,ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.

બેક્ટેરિયલ કોષને $DNA$ સ્વીકારવા માટે સક્ષમ (competent) બનાવવા માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo