સાયનાઇડ પ્રક્રિયા દ્વારા ચાંદીના નિષ્કર્ષણ દરમિયાન નીચેનામાંથી શું ઉમેરવામાં આવતું નથી?

  • A
    $NaCN$
  • B
    હવા
  • C
    $Zn$
  • D
    $Na_2S_2O_3$

Explore More

Similar Questions

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$I$. વર્તુળ $x^2+y^2-6x-4y-7=0$ એ $y$-અક્ષને સ્પર્શે છે.
$II$. વર્તુળ $x^2+y^2+6x+4y-7=0$ એ $x$-અક્ષને સ્પર્શે છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$d$ અંતરે રહેલા બે લાંબા વાહકો $I_1$ અને $I_2$ જેટલો પ્રવાહ સમાન દિશામાં વહન કરે છે. તેઓ એકબીજા પર $F$ જેટલું બળ લગાડે છે. હવે તેમાંથી એક વાહકમાં પ્રવાહ બમણો કરવામાં આવે છે અને તેની દિશા ઉલટાવવામાં આવે છે. તેમની વચ્ચેનું અંતર પણ વધારીને $3d$ કરવામાં આવે છે. તો તેમની વચ્ચે લાગતું નવું બળ કેટલું હશે?

સુવ્યવસ્થિત તરંગ વિધેય $(\psi)$ માટે નીચેનામાંથી કઈ શરત ખોટી છે?

આહાર શૃંખલામાં,જીવંત પદાર્થનો કુલ જથ્થો શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

પુષ્પસૂત્રમાં,$(K)$ સંજ્ઞા શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo