સાયનાઇડ પ્રક્રિયા દ્વારા ચાંદીના નિષ્કર્ષણ દરમિયાન નીચેનામાંથી શું ઉમેરવામાં આવતું નથી?

  • A
    $NaCN$
  • B
    હવા
  • C
    $Zn$
  • D
    $Na_2S_2O_3$

Explore More

Similar Questions

કોપરના નિષ્કર્ષણમાં,બેસેમર કન્વર્ટરમાં કઈ પ્રક્રિયાને કારણે ધાતુ બને છે?

વાતભઠ્ઠીના કયા વિભાગનું તાપમાન સૌથી વધુ હોય છે?

ફ્યુઝ્ડ સોલ્ટ ઇલેક્ટ્રોલિસિસ $(Down's \ process)$ દ્વારા ધાતુમય સોડિયમ બનાવવા માટે,તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે જેથી:

વાત ભઠ્ઠીમાં (blast furnace) ચુલાનું (hearth) તાપમાન કયા પ્રકારના ઝોન દ્વારા જાળવી રાખવામાં આવે છે?

વિધુત વિભાજન દ્વારા સોડિયમ ધાતુ મેળવવાની પ્રક્રિયા દરમિયાન $40\%$ પિગલિત $NaCl$ અને $60\%$ $CaCl_2$ નું મિશ્રણ વાપરવામાં આવે છે કારણ કે .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo