નીચેનામાંથી કયું અશાંત (turbulent) પ્રવાહનું લક્ષણ નથી?

  • A
    વેગ ક્રાંતિક વેગ કરતા વધારે હોય
  • B
    વેગ ક્રાંતિક વેગ કરતા ઓછો હોય
  • C
    અનિયમિત પ્રવાહ
  • D
    અણુઓ એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય

Explore More

Similar Questions

પ્રવાહ નળી (Tube of flow) ની સમજૂતી આપો.

સ્ટ્રીમલાઇન (streamline) અને સ્ટ્રીમલાઇન પ્રવાહ (streamline flow) સમજાવો.

પાણી એક આડી પાઇપમાંથી '$V$' ઝડપે વહે છે. પાઇપનો આંતરિક વ્યાસ '$d$' છે. જો પાણી નોઝલમાંથી '$V_1$' ઝડપે બહાર આવતું હોય, તો નોઝલનો વ્યાસ કેટલો હશે?

સ્ટ્રીમલાઇન પ્રવાહમાં,આપેલા બિંદુએ પ્રવાહીનો વેગ

$P_0$ પાવર ધરાવતા મોટરનો ઉપયોગ આપેલ આડી પાઇપ દ્વારા ચોક્કસ દરે પાણી પહોંચાડવા માટે થાય છે. તે જ પાઇપ દ્વારા પાણીના પ્રવાહનો દર $n$ ગણો વધારવા માટે, મોટરનો પાવર વધારીને $P_1$ કરવામાં આવે છે. $P_1$ અને $P_0$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo