નીચેનામાંથી કયો ક્રમ વધતા બંધકોણ માટે સાચો છે?

  • A
    $NH_3 < PH_3 < AsH_3 < SbH_3$
  • B
    $H_2O < OF_2 < Cl_2O$
  • C
    $H_3Te^{+} < H_3Se^{+} < H_3S^{+} < H_3O^{+}$
  • D
    $BF_3 < BCl_3 < BBr_3 < BI_3$

Explore More

Similar Questions

કાર્બન ટેટ્રાક્લોરાઈડમાં,કાર્બનની ચાર સંયોજકતાઓ કોના ચાર ખૂણાઓ તરફ નિર્દેશિત હોય છે?

$VSEPR$ સિદ્ધાંત મુજબ પિરામિડલ આકાર ધરાવતી સ્પીસીઝ કઈ છે?

નીચેનામાંથી કોનો બંધકોણ સૌથી ઓછો છે?

$CH_4$ અને $CCl_4$ નો દ્વિધ્રુવ ચાકમાત્રા $\mu = 0$ છે. તેમના આકારની આગાહી કરો. કારણ સાથે સાચો આકાર જણાવો.

વાયુમય $SnCl_2$ નો આકાર કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo