નીચેનામાંથી કઈ પ્રક્રિયા ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે ઈથર આપે છે?
$(P)$ $C_6H_5CH_2Br + CH_3ONa$
$(Q)$ $C_6H_5ONa + CH_3Br$
$(R)$ $(CH_3)_3CCl + CH_3ONa$
$(S)$ $C_6H_5CH=CHCl + CH_3ONa$

  • A
    $(R)$ અને $(S)$ બંને
  • B
    $(P)$ અને $(R)$ બંને
  • C
    $(Q)$ અને $(S)$ બંને
  • D
    $(P)$ અને $(Q)$ બંને

Explore More

Similar Questions

ઈથરના સંશ્લેષણ માટે વપરાતી પ્રક્રિયા કઈ છે?

ઇથેનોલ અને $3-$મિથાઇલપેન્ટેન$-2-$ઓલમાંથી શરૂ કરીને $2-$ઇથોક્સી$-3-$મિથાઇલપેન્ટેનનું વિલિયમસન સંશ્લેષણની પ્રક્રિયાઓ લખો.

આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા ઈથરની બનાવટ અને તેની ક્રિયાવિધિ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

જ્યારે $1^o$ આલ્કાઇલ હેલાઇડ,આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી મુખ્ય નીપજ કઈ હશે?

$Williamson$ સંશ્લેષણ દ્વારા નીચેના ઈથરની બનાવટ માટે પ્રક્રિયકોના નામ અને સમીકરણો લખો:
$(i)$ $1-Propoxypropane$
$(ii)$ $Ethoxybenzene$
$(iii)$ $2-Methoxy-2-methylpropane$
$(iv)$ $1-Methoxyethane$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo