નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી ગુણક પ્રમાણનો નિયમ દર્શાવે છે?

  • A
    $H_2O, N_2O$
  • B
    $Na_2O, MgO$
  • C
    $CO_2, MgO$
  • D
    $D_2O, D_2O_2$

Explore More

Similar Questions

ગુણક પ્રમાણનો નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

નિશ્ચિત પ્રમાણનો નિયમ નાઈટ્રોજન ઓક્સાઈડને લાગુ પડતો નથી કારણ કે

Difficult
View Solution

$2.16 \ g$ ધાત્વીય કોપરની નાઈટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા $2.70 \ g$ કોપર ઓક્સાઈડ મળે છે. બીજા પ્રયોગમાં $1.15 \ g$ કોપર ઓક્સાઈડનું રિડક્શન કરતા $0.92 \ g$ કોપર મળે છે. આ પરિણામો કયા નિયમનું પાલન કરે છે?

Difficult
View Solution

ગુણક પ્રમાણનો નિયમ ચકાસવા માટે,શુદ્ધ દ્વિઅંગી સંયોજનોની શ્રેણી $(P_m Q_n)$ નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તેમનું બંધારણ નીચે કોષ્ટકમાં આપેલ છે. સાચો વિકલ્પ(ઓ) છે:
સંયોજન $P$ ના વજન $\%$ $Q$ ના વજન $\%$
$1$ $50$ $50$
$2$ $44.4$ $55.6$
$3$ $40$ $60$

$(A)$ જો સંયોજન $3$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_4$ હોય,તો સંયોજન $2$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_5$ છે.
$(B)$ જો સંયોજન $3$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_3 Q_2$ હોય અને તત્વ $P$ નું પરમાણ્વીય વજન $20$ હોય,તો $Q$ નું પરમાણ્વીય વજન $45$ છે.
$(C)$ જો સંયોજન $2$ નું પ્રમાણસૂચક સૂત્ર $PQ$ હોય,તો સંયોજન $1$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_5 Q_4$ છે.
$(D)$ જો $P$ અને $Q$ ના પરમાણ્વીય વજન અનુક્રમે $70$ અને $35$ હોય,તો સંયોજન $1$ નું પ્રમાણસૂચક સૂત્ર $P_2 Q$ છે.

જ્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો બનાવે છે ત્યારે નીચે મુજબનો ડેટા પ્રાપ્ત થાય છે:
ડાયનાઇટ્રોજનનું દળ ડાયઓક્સિજનનું દળ
$14 \ g$ $16 \ g$
$14 \ g$ $32 \ g$
$28 \ g$ $32 \ g$
$28 \ g$ $80 \ g$

ઉપરોક્ત પ્રાયોગિક ડેટા દ્વારા રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પાળવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo