નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુ આયનોની જોડી સમાન ચુંબકીય મોમેન્ટના ગણતરી કરેલા મૂલ્યો ધરાવે છે?

  • A
    $Ti^{2+}$ અને $V^{2+}$
  • B
    $Fe^{2+}$ અને $Cu^{2+}$
  • C
    $Cr^{2+}$ અને $Fe^{2+}$
  • D
    $Co^{2+}$ અને $Ti^{2+}$

Explore More

Similar Questions

સમાન આડછેદ ધરાવતી કાચની નળી પાણીથી ભરેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફરતી ધરી પર માઉન્ટ થયેલ છે. જો નળીને અચળ કોણીય વેગ $\omega$ થી ફેરવવામાં આવે,તો:

$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $A$ અને $5 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ $B$ ને એક જ અક્ષ પર $d$ અંતરે રાખવામાં આવ્યા છે. જો $A$ પર આપાત થતું સમાંતર પ્રકાશનું કિરણપુંજ $B$ માંથી સમાંતર કિરણપુંજ તરીકે બહાર નીકળતું હોય,તો અંતર $d$ ($cm$ માં) કેટલું હશે?

એક ખરબચડા ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ ગતિ કરાવવા માટે જરૂરી બળ,પદાર્થને નીચે સરકતો અટકાવવા માટે જરૂરી બળ કરતાં બમણું છે. જો સમતલનો નમનકોણ $60^{\circ}$ હોય,તો ઘર્ષણાંક કેટલો હશે?

ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની ચુંબકીય સોય એક ચુંબકને કારણે $30^{\circ}$ ના ખૂણે વિચલિત થાય છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.34 \times 10^{-4} \text{ T}$ છે,જે કોઈલના સમતલની દિશામાં છે. ચુંબકને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$\int \frac{x^{49} \tan ^{-1}\left(x^{50}\right)}{1+x^{100}} d x = k\left(\tan ^{-1}\left(x^{50}\right)\right)^2 + c$ હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo