નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં વધારો થાય છે?

  • A
    વાયુનું એડિબેટિક (નિરુદ્ધોષ્મ) સંકોચન.
  • B
    વાયુનું એડિબેટિક (નિરુદ્ધોષ્મ) વિસ્તરણ.
  • C
    વાયુનું સમતાપી વિસ્તરણ.
  • D
    વાયુનું સમતાપી સંકોચન.

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયા માટે $\Delta H \neq \Delta U$ થાય?

$10 \ atm$ ના દબાણે $2 \ L$ આદર્શ વાયુ $25^{\circ}C$ તાપમાને શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરણ પામીને $10 \ L$ કદ પ્રાપ્ત કરે છે. આ વિસ્તરણ દરમિયાન કેટલી ઉષ્મા શોષાય છે અને કેટલું કાર્ય થાય છે?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ $(1^{st})$ નિયમ માટે,સાચો વિકલ્પ પસંદ કરો.

જો કોઈ સિસ્ટમ $30 \ kJ$ ઉષ્માનું શોષણ કરે છે અને આસપાસ પર $12 \ kJ$ જેટલું કાર્ય કરે છે,તો સિસ્ટમની આંતરિક ઉર્જામાં કેટલો વધારો થશે ($kJ$ માં)?

$\Delta U$ એ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo