નીચેનામાંથી કઈ રાશિ ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા પર આધાર રાખતી નથી?

  • A
    $T/R$
  • B
    $T^2/R$
  • C
    $T^2/R^2$
  • D
    $T^2/R^3$

Explore More

Similar Questions

એક ધૂમકેતુ (સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં છે તેમ ધારતા) સૂર્યથી પેરીહેલિયન (સૂર્યની સૌથી નજીકનું બિંદુ) પર $0.4 \, AU$ ના અંતરે છે. જો ધૂમકેતુનો આવર્તકાળ $125 \, yr$ હોય,તો એફેલિયન (સૂર્યથી સૌથી દૂરનું બિંદુ) અંતર ........... $AU$ છે ($AU$: એસ્ટ્રોનોમિકલ યુનિટ).

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરે છે. આ વર્તુળની ત્રિજ્યા ચંદ્રની કક્ષાની ત્રિજ્યા કરતાં અડધી છે. તો આ ઉપગ્રહ એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલો સમય લેશે?

$m$ દળ ધરાવતો એક કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ લંબગોળ માર્ગે ગતિ કરી રહ્યો છે. ઉપગ્રહનો ક્ષેત્રીય વેગ કોના સમપ્રમાણમાં છે?

એક ગ્રહ સૂર્યની આસપાસ લંબગોળ માર્ગે ભ્રમણ કરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે $v_P$ અને $v_A$ એ અનુક્રમે પેરિહેલિયન (સૂર્યની સૌથી નજીકનું બિંદુ) અને એફેલિયન (સૂર્યથી સૌથી દૂરનું બિંદુ) પર ગ્રહની ઝડપ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

આકૃતિ સૂર્ય $S$ ની આસપાસ $m$ દળ ધરાવતા ગ્રહની લંબગોળ કક્ષા દર્શાવે છે. છાયાંકિત વિસ્તાર $SCD$ એ છાયાંકિત વિસ્તાર $SAB$ કરતા બમણો છે. જો ગ્રહને $C$ થી $D$ સુધી જવા માટે લાગતો સમય $t_1$ હોય અને $A$ થી $B$ સુધી જવા માટે લાગતો સમય $t_2$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo