નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બોકેટાયન મધ્યવર્તી તરીકે હોતો નથી?

  • A
    $CH_3-CH=CH_2 \xrightarrow{HBr, H_2O_2} CH_3-CH_2-CH_2Br$
  • B
    $CH_3-CH=CH_2 \xrightarrow{HCl} CH_3-CHCl-CH_3$
  • C
    $(CH_3)_3C-OH \xrightarrow{H^+, \Delta} (CH_3)_2C=CH_2 + H_2O$
  • D
    $C_6H_6 + CH_3Cl \xrightarrow{AlCl_3} C_6H_5-CH_3 + HCl$

Explore More

Similar Questions

વિધાન : $trans-but-2-ene$ ની બ્રોમીન સાથેની પ્રક્રિયાથી રેસેમિક મિશ્રણ બને છે.
કારણ : $trans$ ઉમેરણમાં $trans-$સંયોજન બે પ્રકારના સ્ટીરિયો આઈસોમર્સ બનાવે છે.

આલ્કેન અને આલ્કીન વચ્ચે કયું વધુ સક્રિય છે? શા માટે?

$tert.-$બ્યુટાઇલ આલ્કોહોલની $350 \, ^oC$ તાપમાને ગરમ $Cu$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

Difficult
View Solution

કાર્બન-કાર્બન દ્વિબંધ પર ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયામાં વધુ સ્થાયી કાર્બોકેટાયન મધ્યવર્તી તરીકે બને છે. આ વિધાનને શું કહેવામાં આવે છે?

પ્રોપિન અને $HCl$ વચ્ચેની પ્રક્રિયાથી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડનું નિર્માણ નીચેનામાંથી કોના આધારે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo