નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એમાઈન મળતું નથી?

  • A
    $RX + NH_3 \rightarrow RNH_2 + HX$
  • B
    $RCH = NOH + 4[H] \xrightarrow{Na/C_2H_5OH} RCH_2NH_2 + H_2O$
  • C
    $RCN + 2H_2O \xrightarrow{H^{+}} RCOOH + NH_3$
  • D
    $RCONH_2 + 4[H] \xrightarrow{LiAlH_4} RCH_2NH_2 + H_2O$

Explore More

Similar Questions

બેન્ઝાઇલ આઇસોસાયનાઇડ નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાંથી મેળવી શકાય છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$A$. બેન્ઝાઇલ બ્રોમાઇડ + $AgCN$
$B$. બેન્ઝાઇલએમાઇન + $CHCl_3$ + $Aq. NaOH$
$C$. બ્રોમોબેન્ઝિન + $AgCN$
$D$. એનિલીન + $CHCl_3$ + $Aq. NaOH$
$E$. $2-$ફિનાઇલઇથાઇલ બ્રોમાઇડ + $KCN$

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $A$ અને $B$ ને ઓળખો:
એનિલીન $\xrightarrow[KCN]{NaNO_2/HCl} (A)$ $\xrightarrow{SnCl_2/HCl/H_3O^+} (B)$

એક હાઇડ્રોકાર્બન $'A'$ $(C_4H_8)$ ની $HCl$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $'B'$ $(C_4H_9Cl)$ મળે છે,જે $1 \ mol$ $NH_3$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $'C'$ $(C_4H_{11}N)$ આપે છે. $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા કર્યા બાદ પાણી સાથે પ્રક્રિયા કરાવતા,સંયોજન $'C'$ એક પ્રકાશીય સક્રિય આલ્કોહોલ $'D'$ આપે છે. $'A'$ નું ઓઝોનોલિસિસ $2 \ mol$ એસિટાલિહાઇડ આપે છે. સંયોજન $'A'$ થી $'D'$ ને ઓળખો અને પ્રક્રિયાઓ સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયા રસાયણો મિથાઇલ આઇસોસાયનેટની બનાવટ માટે જવાબદાર છે,જેના લીધે ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઈ હતી?
$(i)$ મિથાઇલ એમાઇન $(ii)$ ફોસ્જીન
$(iii)$ ફોસ્ફિન $(iv)$ ડાયમિથાઇલ એમાઇન

એક એરોમેટિક એમાઈન $(A)$ ની પ્રક્રિયા આલ્કોહોલિક પોટાશ અને અન્ય સંયોજન $(Y)$ સાથે કરવામાં આવી ત્યારે $C_6H_5NC$ સૂત્ર ધરાવતો દુર્ગંધયુક્ત વાયુ ઉત્પન્ન થયો. સંયોજન $(Y)$ એ સંયોજન $(Z)$ ની ફોડેલા ચૂનાની હાજરીમાં $Cl_2$ સાથે પ્રક્રિયા કરીને બનાવવામાં આવ્યું હતું. સંયોજન $(Z)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo