પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન એનોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

  • A
    $Na^+_{(l)} + e^- \rightarrow Na_{(l)}$
  • B
    $Na_{(s)} \rightarrow Na^+_{(l)} + e^-$
  • C
    $Cl_{2(g)} + 2e^- \rightarrow 2Cl^-_{(l)}$
  • D
    $2Cl^-_{(l)} \rightarrow Cl_{2(g)} + 2e^-$

Explore More

Similar Questions

જ્યારે પ્લેટીનમ ધ્રુવોનો ઉપયોગ કરીને $CuSO_4$ નું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે,ત્યારે શું થાય છે?

ઇલેક્ટ્રોલાઇટ્સ જ્યારે પાણીમાં ઓગળવામાં આવે છે ત્યારે તે આયનોમાં વિભાજિત થાય છે કારણ કે:

પીગળેલા સોડિયમ ક્લોરાઈડના વિદ્યુત વહન માટે શું જવાબદાર છે?

બ્રાઈનના દ્રાવણનું વિદ્યુતવિભાજન કરતાં નીચેનામાંથી શું ઉત્પન્ન થતું નથી?

જો $0.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ $2 \ hours$ માટે ધાતુના તારમાંથી વહેતો હોય,તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo