નીચેનામાંથી કયા સંબંધો સાચા છે?
$(A)$ $\Delta U = q + p \Delta V$
$(B)$ $\Delta G = \Delta H - T \Delta S$
$(C)$ $\Delta S = \frac{q_{rev}}{T}$
$(D)$ $\Delta H = \Delta U - \Delta nRT$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $C$ અને $D$
  • B
    માત્ર $B$ અને $C$
  • C
    માત્ર $A$ અને $B$
  • D
    માત્ર $B$ અને $D$

Explore More

Similar Questions

$PV^{5/2} = \text{constant}$ પ્રક્રિયામાં એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને ગરમ કરવામાં આવે છે. તાપમાનમાં $36 \ ^\circ C$ નો વધારો કરવા માટે પ્રક્રિયામાં શોષાયેલી ઉષ્માનું પ્રમાણ ($cal$ માં) શોધો:

Difficult
View Solution

ઓટોમોબાઇલમાં નીચેની પ્રતિક્રિયા થાય છે: $2C_8H_{18(g)} + 25O_{2(g)} \to 16CO_{2(g)} + 18H_2O_{(g)}$. $\Delta H$,$\Delta S$ અને $\Delta G$ ની સંજ્ઞાઓ શું હશે?

$0 \ ^\circ C$ તાપમાન ધરાવતા $54 \ g$ બરફનું $27 \ ^\circ C$ તાપમાન ધરાવતા પાણીમાં રૂપાંતર કરવા કેટલી $kJ$ ઊર્જાની જરૂર પડે? $\left( \Delta H_{fusion} = 6.01 \ kJ \ mol^{-1}, C_{p(liquid)} = 4.18 \ J \ K^{-1} \ g^{-1} \right)$

નીચેનામાંથી ઉષ્માશોષક પ્રક્રિયા/પ્રક્રિયાઓની સંખ્યા કેટલી છે?
$A. I_{2(g)} \rightarrow 2I_{(g)}$
$B. HCl_{(g)} \rightarrow H_{(g)} + Cl_{(g)}$
$C. H_2O_{(l)} \rightarrow H_2O_{(g)}$
$D. C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}$
$E. \text{પાણીમાં એમોનિયમ ક્લોરાઈડનું દ્રાવણ બનવું}$

$1.0 \ bar$ અને $100 ^{\circ} C$ તાપમાને $1.0 \ mol$ પાણીના બાષ્પીભવન માટે મોલર એન્થાલ્પી ફેરફાર $41.0 \ kJ \ mol^{-1}$ છે. જો પાણીની વરાળને આદર્શ વાયુ માનવામાં આવે,તો $1.0 \ g$ પાણી માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર $kJ$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo