આદર્શ વાયુની ઘનતામાં ફેરફારનો તાપમાન અને દબાણના ફેરફાર સાથેનો સાચો સંબંધ નીચેનામાંથી કયો છે?

  • A
    $d_2 = d_1 \left( \frac{T_1 P_2}{T_2 P_1} \right)$
  • B
    $d_2 = d_1 \left( \frac{T_1 T_2}{P_2 P_1} \right)$
  • C
    $d_2 = d_1 \left( \frac{T_1 P_1}{P_2 T_2} \right)$
  • D
    $d_2 = d_1 \left( \frac{T_2 P_2}{P_1 T_1} \right)$

Explore More

Similar Questions

$1 \ atm$ દબાણ અને $273 \ K$ તાપમાને $0.5 \ mole$ વાયુનું કદ ............. $litres$ છે.

$27\,^oC$ તાપમાને અને $1\,atm$ દબાણે વાયુની ઘનતા $d$ છે. અચળ દબાણે,કયા તાપમાને તેની ઘનતા $0.75\,d$ થશે?

$25^{\circ} C$ તાપમાને અને $760 \,mm \,Hg$ દબાણે એક વાયુ $600 \,mL$ કદ રોકે છે. તો જે ઊંચાઈએ તાપમાન $10^{\circ} C$ હોય અને વાયુનું કદ $640 \,mL$ હોય,ત્યાં તેનું દબાણ કેટલું હશે?

$1 \, \text{atm}$ દબાણે અને $200 \, K$ તાપમાને એક પાત્રમાં રહેલા વાયુનું દળ $3.2 \, g$ છે. તો આ જ પાત્રમાં $500 \, K$ તાપમાને અને $10 \, \text{atm}$ દબાણે રહેલા આ જ વાયુનું દળ કેટલા $g$ થશે?

Difficult
View Solution

$1 \ L$ ના એક બલ્બમાં $0 \ ^oC$ તાપમાને $4 \ g \ O_2$ અને $2 \ g \ H_2$ ભરવામાં આવે,તો મિશ્રણનું કુલ દબાણ...... થશે. ($atm$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo