નીચેનામાંથી કયું શ્વસન રંજકદ્રવ્ય અમુક નૂપુરક (annelids) ના દેહકોષ્ઠીય પ્રવાહીમાં જોવા મળે છે?

  • A
    એકિનોક્રોમ
  • B
    પિનાગ્લોબિન
  • C
    હિમોગ્લોબિન
  • D
    હિમોસાયનિન

Explore More

Similar Questions

મેટામેરિક ખંડન, દ્વિપાર્શ્વ સંમિતિ અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓ કયા સમુદાયમાં આવે છે?

નીચેનામાંથી કયા સજીવમાં ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળતું નથી?

સમુદાય $Annelida$ (નુપૂરક) માં ઉત્સર્જન અને જલનિયમન માટે કઈ રચના અંગ તરીકે કાર્ય કરે છે?

આ સમુદાયના જલજ પ્રાણીઓમાં પ્રચલન માટે અભિચરણપાદ (parapodia) જોવા મળે છે.

નીચેના ચાર વિધાનો $(A-D)$ વાંચો:
$(A)$ નૂપુરક (Annelids) માં માત્ર આયામ સ્નાયુઓ હોય છે જે પ્રચલનમાં મદદ કરે છે.
$(B)$ ઉત્સર્ગિકાઓ (Nephridia) ઉત્સર્જન અને આસૃતિનિયમનમાં મદદ કરતી નથી.
$(C)$ મોટાભાગના નૂપુરકોમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
$(D)$ નૂપુરક સમુદાયના સભ્યો ત્રિગર્ભસ્તરીય,ખંડિત અને અદેહકોષ્ઠી (acoelomate) હોય છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો ખોટા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo