નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી (Arithmetic sequence) છે?

  • A
    $f(n) = an + b;\, n \in N$
  • B
    $f(n) = k{r^n};\, n \in N$
  • C
    $f(n) = (an + b)k{r^n};\, n \in N$
  • D
    $f(n) = \frac{1}{a(n + \frac{b}{n})};\, n \in N$

Explore More

Similar Questions

બે સમાંતર શ્રેણીઓના $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $5n+4 : 9n+6$ છે. તેમના $18$ મા પદોનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

સમીકરણ $(x + 1) + (x + 4) + (x + 7) + \dots + (x + 28) = 155$ નો ઉકેલ શોધો.

ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ અને અંતિમ પદનો સરવાળો $8$ છે અને બંને મધ્યમ પદોનો ગુણાકાર $15$ છે. શ્રેણીની સૌથી નાની સંખ્યા કઈ છે?

ધારો કે $l_1, l_2, \ldots, l_{100}$ એ $d_1$ સામાન્ય તફાવત ધરાવતી સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે,અને $w_1, w_2, \ldots, w_{100}$ એ $d_2$ સામાન્ય તફાવત ધરાવતી બીજી સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે,જ્યાં $d_1 d_2 = 10$. દરેક $i = 1, 2, \ldots, 100$ માટે,ધારો કે $R_i$ એ $l_i$ લંબાઈ,$w_i$ પહોળાઈ અને $A_i$ ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ છે. જો $A_{51} - A_{50} = 1000$ હોય,તો $A_{100} - A_{90}$ ની કિંમત શોધો.

જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ $2$ અને સામાન્ય તફાવત $4$ હોય,તો તેના પ્રથમ $40$ પદોનો સરવાળો........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo