શ્વસન વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ શ્વાસ લેતી વખતે,પાંસળીઓ અંદરની તરફ જાય છે અને ઉરોદરપટલ ઉપરની તરફ જાય છે
$(ii)$ વાયુકોષ્ઠોમાં વાયુઓનું વિનિમય થાય છે,એટલે કે,વાયુકોષ્ઠની હવામાથી ઓક્સિજન રુધિરમાં પ્રસરણ પામે છે અને રુધિરમાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠની હવામાં પ્રસરણ પામે છે
$(iii)$ હિમોગ્લોબિનની ઓક્સિજન કરતા કાર્બન ડાયોક્સાઇડ માટે વધુ આકર્ષણ શક્તિ હોય છે
$(iv)$ વાયુકોષ્ઠો વાયુઓના વિનિમય માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે

  • A
    $(i)$ અને $(iv)$
  • B
    $(ii)$ અને $(iv)$
  • C
    $(i)$ અને $(iii)$
  • D
    $(ii)$ અને $(iii)$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ માટે પર્ણોમાં કયા અનુકૂલનો જોવા મળે છે?

$(a)$ માનવ પાચનતંત્રમાં નીચેના ઉત્સેચકોનો સ્ત્રાવ કરતા અંગોના નામ આપો:
$(i)$ પેપ્સિન
$(ii)$ લાળ એમાયલેઝ
$(iii)$ ટ્રિપ્સિન
$(iv)$ લાઈપેઝ
$(b)$ માનવ પાચનનળીમાં નીચેના કાર્યો કરતા અંગોના નામ આપો:
$(i)$ પાચિત ખોરાકનું શોષણ
$(ii)$ પાણીનું શોષણ

હૃદયમાં સંકોચન દરમિયાન રુધિરને પાછું વહેતું અટકાવવા માટે શું જવાબદાર છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$(a)$ પિત્ત (Bile) માં કોઈ પાચક ઉત્સેચકો હોતા નથી,છતાં તે ખોરાકના પાચન માટે મહત્વપૂર્ણ છે. શા માટે?
$(b)$ નાના આંતરડામાં કાર્બોદિતો,પ્રોટીન અને ચરબીના સંપૂર્ણ પાચન પછી બનતી નીપજોના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo