કેલ્સિનેશન (calcination) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    અશુદ્ધિઓ તત્વના બાષ્પ સ્વરૂપે દૂર થાય છે
  • B
    કાર્બોનેટ અયસ્ક તેમના ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે
  • C
    પ્રક્રિયાનું તાપમાન મિશ્રણના ગલનબિંદુથી નીચે રાખવામાં આવે છે
  • D
    નીચા ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડનું વધુ ઓક્સિડેશન થાય છે

Explore More

Similar Questions

કોષ ચક્રના $M$ તબક્કા દરમિયાન નીચેનામાંથી કઈ ઘટના કોષકેન્દ્ર પટલના પુનઃનિર્માણ પહેલાં થાય છે?

કાઇટીન નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ $10 \sqrt{3} \text{ cm}^2$ છે,ખૂણો $B = 60^{\circ}$ છે અને તેની પરિમિતિ $20 \text{ cm}$ છે,તો $\ell(AC) = $ ($\text{ cm}$ માં)

વાયુ અવસ્થા માટે નીચેનામાંથી શું સાચું છે?

જો કોઈ $\alpha \in R$ માટે,રેખાઓ $L_{1}: \frac{x+1}{2}=\frac{y-2}{-1}=\frac{z-1}{1}$ અને $L_{2}: \frac{x+2}{\alpha}=\frac{y+1}{5-\alpha}=\frac{z+1}{1}$ સમતલીય હોય,તો રેખા $L_{2}$ કયા બિંદુમાંથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo