નેફ્રોનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $ADH$ અંતઃસ્ત્રાવ $PCT$ કોષોની પાણીના પુનઃશોષણ માટેની પારગમ્યતા વધારે છે.
  • B
    અપવાહી ધમનિકા (Efferent arteriole) નલિકાની આસપાસ પરિનલિકામય જાળ (peritubular network) બનાવે છે.
  • C
    પોડોસાઇટ્સ હેન્લેના પાશની આરોહી ભુજામાં જોવા મળે છે.
  • D
    હેન્લેના પાશની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશ્ય છે.

Explore More

Similar Questions

પોડોસાઈટ્સ ક્યાં જોવા મળે છે?

આકૃતિ માનવ ઉત્સર્જન તંત્ર દર્શાવે છે જેમાં $A$ થી $D$ સુધીના ભાગોને નામનિર્દેશિત કરેલ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો જે તેમને ઓળખે છે અને તેમના લક્ષણો અને/અથવા કાર્યો આપે છે.

તફાવત આપો: જકસ્ટા મજ્જક (Juxtamedullary) અને બાહ્યક (Cortical) ઉત્સર્ગ એકમ.

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ માલ્પિઘિયન કાય (Malpighian body)
$(2)$ તૈલી ગ્રંથિ (Sebaceous gland)

બાઉમેનની કોથળી (Bowman's capsule) અને ગ્લોમેર્યુલસ (glomerulus) સાથે મળીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo