નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$I.$ દૂરસ્થ ગૂંચળાદાર નલિકામાં પ્રવેશતી વખતે મૂત્ર હાઈપરટોનિક (સાંદ્ર) હોય છે.
$II.$ જ્યારે મૂત્ર સંગ્રહણ નલિકામાં આગળ વધે છે,ત્યારે તે હાઈપરટોનિક બને છે.
$III.$ મૂત્ર નિકટવર્તી ગૂંચળાદાર નલિકામાં આઈસોટોનિક (સમસાંદ્ર) હોય છે.
$IV.$ હેન્લેના પાશની ઉતરતી ભુજામાંથી પસાર થતી વખતે મૂત્ર વધુ ને વધુ હાઈપોટોનિક (મંદ) બને છે.

  • A
    $I$ અને $IV$
  • B
    $I, II$ અને $III$
  • C
    $II$ અને $III$
  • D
    માત્ર $I$

Explore More

Similar Questions

વાસી પેશાબમાં એમોનિયા જેવી ગંધ આવે છે કારણ કે

$A$: પક્ષીઓમાં મેટાનેફ્રિક મૂત્રપિંડ હોય છે અને મૂત્રાશય હોતું નથી.
$R$: દક્ષિણ અમેરિકન શાહમૃગ (ઓસ્ટ્રિચ) માં મૂત્રાશય હોય છે.

નીચેનાને પૂર્ણ કરો:
$(a)$ મૂત્ર ઉત્સર્જન = નલિકામય પુનઃશોષણ + નલિકામય સ્ત્રાવ -..........
$(b)$ ડાયાલિસિસ પ્રવાહી = પ્લાઝ્મા -..........

$A$: સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસ ન હોવા છતાં તેમના જમ્યા પછીના મૂત્રમાં ગ્લુકોઝની હાજરી જોવા મળી શકે છે.
$R$: સગર્ભા સ્ત્રીઓમાં ગ્લોમેર્યુલર ફિલ્ટરેશન રેટ $(GFR)$ થોડો વધે છે. પરિણામે,ગ્લુકોઝનો ટ્યુબ્યુલર લોડ ગ્લુકોઝના પુનઃશોષણ માટેની ટ્યુબ્યુલર મહત્તમ ક્ષમતા કરતા વધી જાય છે.

Difficult
View Solution

યુરિયા . . . . . . દ્વારા નેફ્રોનમાં પ્રવેશે છે.
$i$. હેન્લેના પાશની આરોહી ભુજાનો જાડો ભાગ.
$ii$. હેન્લેના પાશની આરોહી ભુજાનો પાતળો ભાગ.
$iii$. મૂત્રપિંડ નલિકાના અવકાશમાં અલ્ટ્રાફિલ્ટ્રેશન (અતિગાળણ).
$iv$. સંગ્રહ નલિકાનો અંદરનો મજ્જક ભાગ.
$v$. સંગ્રહ નલિકાનો બહારનો મજ્જક ભાગ.
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo