એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરાયેલ $DNA$ ના અવલોકનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $DNA$ ને દ્રશ્ય પ્રકાશમાં જોઈ શકાય છે
  • B
    $DNA$ ને સ્ટેનિંગ વગર દ્રશ્ય પ્રકાશમાં જોઈ શકાય છે
  • C
    ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત $DNA$ ને દ્રશ્ય પ્રકાશમાં જોઈ શકાય છે
  • D
    ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત $DNA$ ને $UV$ પ્રકાશના સંપર્કમાં આવતા જોઈ શકાય છે

Explore More

Similar Questions

$PCR$ નો ઉપયોગ કરીને જનીન એમ્પ્લીફિકેશનની પ્રક્રિયા દરમિયાન,જો શરૂઆતમાં ખૂબ ઊંચું તાપમાન જાળવવામાં ન આવે,તો $PCR$ ના નીચેનામાંથી કયા પગલાને સૌથી પહેલા અસર થશે?

જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન $DNA$ અણુ કયા વીજભાર તરફ સ્થળાંતરિત થાય છે?

Elution (ઈલ્યુશન) એટલે શું?

કઈ પદ્ધતિ દ્વારા ઈચ્છિત જનીનનું મોટી સંખ્યામાં પ્રવર્ધન (amplification) કરી શકાય છે?

$Polyethylene \ Glycol$ $(PEG)$ પદ્ધતિ નીચેનામાંથી કોના માટે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo