નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    લિથિયમ અને મેગ્નેશિયમ વિકર્ણ સંબંધ દર્શાવે છે.
  • B
    સમૂહ $1, 2, 13, 14, 15, 16$ અને $17$ ના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
  • C
    $5^{\text{th}}$ આવર્તમાં,$5s, 4f, 4d, 5p$ પેટાકોષો ભરાય છે.
  • D
    $f$-બ્લોક તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના $(n-2)f^{1-14}(n-1)d^{0-1}ns^2$ છે.

Explore More

Similar Questions

જો કોઈ તત્વનું $IUPAC$ નામ $Unununnium$ હોય,તો તે તત્વ આવર્ત કોષ્ટકના $n^{th}$ સમૂહનું છે. $n$ નું મૂલ્ય . . . . . . છે.

નીચેનામાંથી કયા સમૂહમાં હિલીયમને મૂકવાથી તેના બધા જ ગુણધર્મો સંતોષાય છે?

$106$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું $IUPAC$ નામ તારવો.

આવર્ત કોષ્ટકમાં દરેક લાંબા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી છે?

નીચેનાને જોડો:
List-$I$ (તત્વની સંજ્ઞા)List-$II$ (સમૂહ નંબર)
$A$. $Mc$$I$. $16$
$B$. $Lv$$II$. $17$
$C$. $Fl$$III$. $15$
$D$. $Ts$$IV$. $14$

સાચો જવાબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo