નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $H_2O_2$ ઓક્સિડેશનકર્તા તરીકે કામ કરી શકે છે
  • B
    $H_2O_2$ રિડક્શનકર્તા તરીકે કામ કરી શકે છે
  • C
    $H_2O_2$ એસિડિક ગુણધર્મો ધરાવે છે
  • D
    $H_2O_2$ બેઝિક ગુણધર્મો ધરાવે છે

Explore More

Similar Questions

કુફરી પુંખરાજ એ નીચેનામાંથી કોની સંકરિત જનીનિક જાત (કલોન) છે?

જ્યારે કોઈ તંત્રને અવસ્થા $i$ થી અવસ્થા $f$ સુધી પથ $iaf$ પર લઈ જવામાં આવે છે,ત્યારે માલૂમ પડે છે કે $Q = 50 \, cal$ અને $W = 20 \, cal$ છે. પથ $ibf$ પર $Q = 36 \, cal$ છે. પથ $ibf$ પર થયેલ કાર્ય ........... $cal$ હશે.

એક વાઇબ્રેશન મેગ્નેટોમીટરના ચુંબકને ગરમ કરવામાં આવે છે જેથી તેની ચુંબકીય મોમેન્ટ $19\%$ ઘટે છે. આમ કરવાથી,મેગ્નેટોમીટરનો આવર્તકાળ કેટલો બદલાશે?

જો ચાર ભિન્ન બિંદુઓ $(0,0), (2,0), (0,-2)$ અને $(k,-2)$ એક જ વર્તુળ પર હોય,તો $k$ ની કિંમત શું થાય?

ઉષ્મા ઊર્જા સપાટી પર $1000 ~J/min$ ના દરે આપાત થાય છે. જો શોષણાંક $0.8$ અને પરાવર્તનાંક $0.1$ હોય,તો $5 ~min$ માં સપાટી દ્વારા પારગમિત થતી ઉષ્મા ઊર્જા કેટલી હશે ($~J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo