નીચેનામાંથી કયું વિધાન સાચું નથી $:-$

  • A
    દ્રાવણના એક $cm^3$ ની વાહકતાને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે.
  • B
    મંદન કરવાથી વિશિષ્ટ વાહકતા વધે છે જ્યારે મોલર વાહકતા ઘટે છે.
  • C
    નિર્બળ વિદ્યુતવિભાજ્યની સીમિત મોલર વાહકતા $\Lambda_{m}$ વિરુદ્ધ $\sqrt{c}$ ના આલેખના એક્સ્ટ્રાપોલેશન દ્વારા ચોક્કસ રીતે નક્કી કરી શકાતી નથી.
  • D
    ધાતુઓની વાહકતા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે હોય છે.

Explore More

Similar Questions

નીચેની રેડોક્સ પ્રક્રિયા ધ્યાનમાં લો :
$MnO_4^{-} + H^{+} + H_2C_2O_4 \rightleftharpoons Mn^{2+} + H_2O + CO_2$
પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ આપેલ છે $(E_{red}^{\circ})$ :
$E_{MnO_4^{-} / Mn^{2+}}^{\circ} = +1.51 \ V$
$E_{CO_2 / H_2C_2O_4}^{\circ} = -0.49 \ V$
જો ઉપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_{eq} = 10^x$ હોય,તો $x = $ . . . . . . (નજીકનો પૂર્ણાંક) ની કિંમત શોધો.

બેન્ઝોઇક એસિડ વિરુદ્ધ સોડિયમ હાઇડ્રોક્સાઇડના વાહકતામિતિય અનુમાપન (conductometric titration) માટે સાચી રજૂઆત પસંદ કરો.

નીચેના કોષની કાર્યક્ષમતા $84\%$ છે. $A_{(s)} + B^{2+}(aq.) \rightleftharpoons A^{2+}(aq.) + B_{(s)}$; $\Delta H^o = -285 \ kJ$. તો કોષનો પ્રમાણિત $EMF$ ........... $V$ થશે.

નિર્બળ વિદ્યુતવિભાજ્ય એટલે શું? યોગ્ય આલેખ સાથે નિર્બળ વિદ્યુતવિભાજ્યની સાંદ્રતા અને મોલર વાહકતા વચ્ચેનો સંબંધ સમજાવો.

લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા નીચે મુજબ થાય છે:
$Fe \rightarrow Fe^{2+} + 2e^{-}, E^{o} = 0.44 \ V$
$2H^{+} + 2e^{-} + \frac{1}{2} O_2 \rightarrow H_2O_{(l)}, E^{o} = 1.23 \ V$
તો આ પ્રક્રિયા માટે $\Delta G^{o} = .... \ kJ/mol$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo