નીચેનામાંથી કયું વિટામિન રક્તકણો (erythrocytes) ના પરિપક્વતા માટે જરૂરી છે?

  • A
    ફોલિક એસિડ
  • B
    કોબાલેમિન
  • C
    પેન્ટોથેનિક એસિડ
  • D
    ફિલોક્વિનોન

Explore More

Similar Questions

$AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિને સાર્વત્રિક સ્વીકારનાર (universal recipient) ગણવામાં આવે છે કારણ કે તેમની પાસે:

શ્વેતકણો (leucocytes) માટે ખોટું વિધાન ઓળખો.

માનવ ગર્ભમાં એરિથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલિસ (Erythroblastosis foetalis) રોગ શેના કારણે થાય છે?

નીચેનામાંથી કયા કોષો ભક્ષકકોષો (phagocytes) તરીકે વર્તે છે?
$I$ - ન્યુટ્રોફિલ્સ,$II$ - મોનોસાઈટ્સ
$III$ - લિમ્ફોસાઈટ્સ,$IV$ - ઈઓસીનોફિલ્સ,$V$ - બેઝોફિલ્સ

સામાન્ય વ્યક્તિના રુધિરના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo