આપેલા તત્વો $A, B, C, D$ અને $E$ જેમના પરમાણુ ક્રમાંક અનુક્રમે $2, 3, 7, 10$ અને $30$ છે,તેમાંથી કયા તત્વો એક જ આવર્ત (period) માં આવે છે?

  • A
    $A, B, C$
  • B
    $B, D, E$
  • C
    $A, D, E$
  • D
    $B, C, D$

Explore More

Similar Questions

એક તત્વનો પરમાણુ ક્રમાંક $17$ છે. $(a)$ તેની સંયોજકતા,$(b)$ તે ધાતુ છે કે અધાતુ,$(c)$ તેના સમૂહના અન્ય સભ્યોની સાપેક્ષમાં તેનું કદ અનુમાનિત કરો. દરેક કિસ્સામાં તમારા જવાબનું સમર્થન કરો.

નીચેનામાંથી કયો તત્વોનો સમૂહ તેમના વધતા ધાત્વીય ગુણધર્મના ક્રમમાં લખાયેલ છે?

બે તત્વો $M$ અને $N$ અનુક્રમે સમૂહ $I$ અને $II$ ના છે અને આવર્ત કોષ્ટકના એક જ આવર્તમાં આવેલા છે. $M$ અને $N$ ના નીચેના ગુણધર્મો કેવી રીતે બદલાય છે:
$(a)$ તેમના પરમાણુઓનું કદ?
$(b)$ તેમનો ધાત્વીય ગુણધર્મ?
$(c)$ ઓક્સાઈડ બનાવતી વખતે તેમની સંયોજકતા?
$(d)$ તેમના ક્લોરાઈડના અણુસૂત્રો?

નીચેનામાંથી કયું પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા $(r)$ નું સાચું નિરૂપણ દર્શાવે છે?

Difficult
View Solution

પરમાણુ ક્રમાંક $18$ ધરાવતું તત્વ કયા સમૂહમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo