નીચેનામાંથી કઈ સંકીર્ણ સંયોજનોની જોડી ચતુષ્ફલકીય (tetrahedral) અને પ્રતિચુંબકીય (diamagnetic) બંને છે?

  • A
    $[CoCl_4]^-$ અને $[Co(CO)_4]^-$
  • B
    $[Ag(SCN)_4]^{2-}$ અને $[NiCl_4]^{2-}$
  • C
    $[Co(CO)_4]^-$ અને $[Ni(CO)_4]$
  • D
    $[PdCl_4]^{2-}$ અને $[Ni(CN)_4]^{2-}$

Explore More

Similar Questions

$[NiCl_{4}]^{2-}$ પેરામેગ્નેટિક છે જ્યારે $[Ni(CO)_{4}]$ ડાયામેગ્નેટિક છે,જોકે બંને ટેટ્રાહેડ્રલ છે. શા માટે?

નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે?

$[CoF_6]^{3-}$ દ્વારા કયા પ્રકારનું સંકરણ દર્શાવવામાં આવે છે?

વિભાગ-$I$ માં આપેલ સંકરણના પ્રકારને વિભાગ-$II$ માં આપેલ અણુઓ/આયનો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $dsp^2$ $(A)$ $BrF_5$
$(2)$ $sp^3d^2$ $(B)$ $[Co(NH_3)_6]^{3+}$
$(3)$ $sp^3d$ $(C)$ $[PtCl_4]^{2-}$
$(4)$ $d^2sp^3$ $(D)$ $PCl_5$

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?
સંકીર્ણ સંયોજનો $-$ સંકરણનો પ્રકાર

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo