નીચેનામાંથી કઈ પ્રક્રિયા $\Delta H_f^o$ ને વ્યાખ્યાયિત કરે છે?

  • A
    $C_{(diamond)} + O_{2(g)} \to CO_{2(g)}$
  • B
    $\frac{1}{2} H_{2(g)} + \frac{1}{2} F_{2(g)} \to HF_{(g)}$
  • C
    $N_{2(g)} + 3 H_{2(g)} \to 2 NH_{3(g)}$
  • D
    $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$

Explore More

Similar Questions

$CO_2$ ની પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી કોના બરાબર છે?

પોટેશિયમ ક્લોરાઈડ $(KCl)$ ની દ્રાવણ એન્થાલ્પીની ગણતરી કરો જો તેની લેટીસ એન્થાલ્પી $\Delta_{L} H = 700 \ kJ \ mol^{-1}$ અને હાઇડ્રેશન એન્થાલ્પી $\Delta_{hyd} H = -680 \ kJ \ mol^{-1}$ હોય.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક પ્રક્રિયા છે?

પ્રક્રિયા $(i) \, H_{2(g)} + Cl_{2(g)} \to 2HCl_{(g)} + x \, kJ$ અને $(ii) \, H_{2(g)} + Cl_{2(g)} \to 2HCl_{(\ell)} + y \, kJ$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલી પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)} \quad \Delta H = -92.6 \ kJ$ પરથી,$NH_3$ ની સર્જન એન્થાલ્પી ($kJ$ માં) કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo