નીચેનામાંથી કયું સમમૂલકતા (homology) નું ઉદાહરણ છે?

  • A
    ઓક્ટોપસ અને સસ્તન પ્રાણીઓની આંખ
  • B
    શક્કરિયા અને બટાકાના કંદ
  • C
    પતંગિયા અને પક્ષીઓની પાંખો
  • D
    બુગનવેલિયા અને કુકરબિટાના કંટક અને સૂત્રાંગો

Explore More

Similar Questions

સમમૂલક અંગો શું સમજાવે છે?

સમમૂલકતા (Homology) $..........$ નિર્દેશ કરે છે.

ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં કાર્યસદ્રશ અંગો (Analogous organs) શેના દ્વારા ઉદ્ભવ્યા છે?

નીચેનામાંથી કઈ રચનાઓ કાર્યસદ્રશ (analogous) છે?

$Ernst$ $Haeckel$ દ્વારા કરવામાં આવેલા કાર્ય માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo