નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ચપટા કૃમિઓ યુકોલોમેટ (સાચી દેહકોષ્ઠધારી) છે.
  • B
    માછલીઓ અરિય સમમિતિ ધરાવે છે.
  • C
    પક્ષીઓ અસમતાપી (poikilothermic) છે.
  • D
    અળસિયું ખંડનયુક્ત (metamerically segmented) છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ દૈહિક લક્ષણ અને તે ધરાવતાં પ્રાણી માટે સાચી છે?

વિધાન $A$: નૂપુરક (Annelida) સમુદાયથી તમામ ઉચ્ચતર પ્રાણીઓ પરિવહનતંત્ર ધરાવે છે.
કારણ $R$: દેહકોષ્ઠી (Coelomate) આયોજન નૂપુરક સમુદાયથી જોવા મળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સાચાં જોડકાંનો યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દૈહિક આયોજન પ્રાણીસમુદાય
$(1)$ પેશીય આયોજન $(a)$ પૃથુકૃમિ
$(2)$ અંગસ્તરીય આયોજન $(b)$ સછિદ્ર
$(3)$ અંગતંત્રસ્તરીય આયોજન $(c)$ કોષ્ઠાંત્રી
$(4)$ કોષીય આયોજન $(d)$ સંધિપાદ

ખોટી જોડી ઓળખો.

પ્રાણી સૃષ્ટિના તમામ સમુદાયોના લક્ષણોનો તુલનાત્મક સારાંશ આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo